Search This Website

Wednesday, 30 June 2021

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી

મોદી કેબિનેટ / ગામડાઓ માટે મોદી સરકારે શરુ કરી મોટી યોજના, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી


પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી આપી દેવાઈ છે.




બુધવારે પીએમની આગેવાનીમાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક
ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી અપાઈ
નેટ યોજનાામાં દરેક ગામને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે

બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયોની માહિતી આપી.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કેન્દ્રિય કેબિનેટે 19 હજાર કરોડના ભારત નેટ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દરેક ગામમાં બ્રોડબેન્ડ સિસ્ટમ પહોંચાડવાનું કામ શરુ કરશે.


19 હજાર કરોડના ખર્ચવાળી ભારત નેટ યોજના શરુ કરાઈ

દેશના 16 રાજ્યોમાં ભારત નેટ પીપીપી મોડલ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. કુલ પ્રોજેક્ટ 29 હજાર કરોડનો છે જ્યારે ભારત સરકાર 19 હજાર કરોડનો હિસ્સો છે. 3 લાખ કરતા પણ વધારે ગામડાઓને બ્રોડબેન્ડની જોડવામાં આવશે. આ પેકેજમાં કુલ 9 પેકેજ આવશે, એક પ્લેયરને વધારેમાં વધારે 4 પેકેજ આપવામાં આવશે.

પાવર સેક્ટર માટે થઈ આ જાહેરાત
વીજળી ક્ષેત્રમાં પણ સુધારા અંગે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો વતી પ્લાન માંગવામાં આવશે અને કેન્દ્ર સરકાર પૈસાની ફાળવણી કરશે. તે ઉપરાંત મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમ પણ લાગુ કરાવની સરકારની તૈયારી છે.

સોલર સિસ્ટમને પણ મજબૂત કરવાનો પ્લાન છે. જુની એચટી-એલટી લાઈન્સને બદલી નાખવામાં આવશે જેથી કરીને 24 કલાક વીજળી મળી રહે. સાથે ગરીબો માટે દરરોજના ધોરણે રિચાર્જ સિસ્ટમ પણ લાવવામાં આવશે.

Read More »

કામની વાત:1 જુલાઈથી બેંકિંગ અને ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, કાર અને બાઇક ખરીદવાનું મોંઘું થશે; આવતા મહિને આ 9 ફેરફાર થશે

કામની વાત:1 જુલાઈથી બેંકિંગ અને ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, કાર અને બાઇક ખરીદવાનું મોંઘું થશે; આવતા મહિને આ 9 ફેરફાર થશે


1 જુલાઈથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એથી નિયમોની જાણકારી તમને પહેલેથી જ હોય એ જરૂરી છે. 1 જુલાઈથી IDBI અને SBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે. અમે તમને એવા 9 ફેરફાર વિશે જણાવી રહ્યા છીએ, જેની અસર તમારા પર પડશે.

SBIએ પણ નિયમોમાં ફેરફાર કર્યા
  • 1 જુલાઈથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને ચેક બુકનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને વધારાનો ચાર્જ આપવો પડશે. બેઝિક સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ (BSBD) અકાઉન્ટ પર આ તમામ નિયમ લાગુ થશે. SBIના ATM અથવા બેંક બ્રાંચમાંથી 4 વખત પૈસા ઉપાડવાનું ફ્રી હશે. ત્યાર બાદ એટલે કે ફ્રી લિમિટ બાદ કેશ ઉપાડવા પર 15 રૂપિયા અને GSTનો ચાર્જ લાગશે. એ સિવાય હવે ચેક બુક લેવા માટે પણ તમારે વધારે ચાર્જ આપવો પડશે.

IDBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે
  • IDBI બેંક 1 જુલાઈથી ચેક લીફ ચાર્જ, સેવિંગ અકાઉન્ટ ચાર્જ, અને લોકર ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે રોકડ જમા (હોમ અને નોન-હોમ) માટે ફ્રી સુવિધાને સેમી અર્બન અને રૂરલ બ્રાંચમાં હાલ 7 અને 10માંથી ઘટાડીને ક્રમશઃ 5-5 વખત કરી દીધી છે.

  • એ ઉપરાંત ગ્રાહકોને હવે દર વર્ષે ફક્ત 20 પેજની ચેક બુક જ નિઃશુલ્ક મળશે. ત્યાર બાદ પ્રત્યેક ચેક માટે ગ્રાહકોને 5 રૂપિયાની ચુકવણી કરવી પડશે. એ સિવાય સિનિયર સિટિઝનને લોકર પર મળતું ડિસ્કાઉન્ટ ત્યારે મળશે જ્યારે તેમનું મંથલી એવરેજ બેલેન્સ (MAB) 10 હજાર હશે.

સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ નવો IFSC કોડ ઉપયોગ કરવો પડશે
  • સિન્ડિકેટ બેંકનું કેનેરા બેંકમાં મર્જર થઈ ગયું છે, તેથી હવે 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ જશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને હવે પોતાની બેંક શાખા માટે નવો IFSC કોડ લેવો પડશે.

આધારની જેમ જ્વેલરીના દરેક નંગની યુનિક ઓળખ અનિવાર્ય થશે
  • ઘરેણાં ચોરી થઈ જવા અને ખોવાઈ જાય તો હવે તેના વાસ્તવિક માલિકની ઓળખ કરવી સરળ બનશે, જોકે આવું ત્યારે બનશે જો તેને પીગળાવીને નવું સ્વરૂપ ન આપવામાં આવ્યું હોય. જે રીતે દેશના તમામ નાગરિકોની ઓળખ આધાર કાર્ડમાં UID દ્વારા કરવામાં આવે છે, તેવી જ રીતે સરકાર 1 જુલાઈથી દરેક ઘરેણાં માટે UID અનિવાર્ય કરવા જઈ રહી છે.

LPG સિલિન્ડની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે
  • દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર LPG સિલિન્ડરની કિંમતની જાહેરાત કરે છે. ગત મહિને સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

નાની બચત સ્કિમનાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે
  • નાની બચત એટલે કે સ્મોલ સેવિંગ સ્કિમમાં રોકાણ કરનારા લોકોને ઝટકો લાગી શકે છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પણ માર્ચમાં એના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, પરંતુ બાદમાં આ ઘટાડો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, મંથલી ઈન્કમ સ્કીમ, ટાઈમ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ સ્કીમ સ્મોલ સેવિંગ સ્કીમમાં આવે છે.

મારુતિ અને હીરોની ગાડીઓના ભાવ વધશે
  • દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી ઈન્ડિયાની કાર અને હીરોની બાઈક એક જુલાઈથી મોંઘી થઈ જશે. હીરો સ્કૂટર અને મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી વધી રહી છે તેમજ મારુતિ પણ પોતાનાં ઘણાં સેગમેન્ટની કારની કિંમત વધારશે.

50 લાખથી ઉપરની ખરીદી પર TDS કટ કરવામાં આવશે
  • ઇન્કમ ટેક્સ એક્ટમાં તાજેતરમાં સેક્શન-194Q ઉમેરવામાં આવી છે. આ સેક્શન કોઈ વસ્તુની ખરીદવા માટે પહેલાંથી જ નક્કી કિંમતની ચુકવણી કરવા પર લાગુ TDS સાથે જોડાયેલી છે. નવી સેક્શન અંતર્ગત 50 લાખ રૂપિયાથી વધુની વ્યાપારી ખરીદી પર 0.10 ટકા TDS કટ કરવામાં આવશે. જો ગત વર્ષે કોઈ કારોબારીનું ટર્નઓવર 10 કરોડ અથવા એનાથી વધારે થયું છે તો આ વર્ષે તે 50 લાખથી ઉપર સુધીનો માલ ખરીદી શકશે. એનાથી વધુનું વેચાણ થશે તો TDS કટ કરવામાં આવશે.

  • 1 જુલાઈથી 206ab સેક્શન પણ લાગુ થશે. એ અંતર્ગત જો વેચાણકર્તાએ બે વર્ષ સુધી આવકવેરા રિટર્ન ફાઈલ નથી કર્યું તો આ TDS 5% થઈ જશે, એટલે કે પહેલાં જે TDS 0.10 હતો, એના પાંચ ટકા હોવાનો અર્થ છે કે TDSનો દર 50 ગણો વધશે.

લર્નિંગ લાઈસન્સ બનાવવા માટે ઓનલાઈન અરજી
  • લર્નિંગ લાઈસન્સ બનાવવા માટે હવે તમારે RTO જવાની જરૂર નહીં પડે. ઓનલાઈન અરજી કરવાની સાથે ઘરેથી જ ટેસ્ટ પણ આપી શકાશે. ટેસ્ટમાં પાસ થયા બાદ લર્નિંગ લાઈસન્સ તમારા ઘરે પહોંચી જશે. જોકે કાયમી લાઈસન્સ માટે ટ્રેક પર વાહન ચલાવીને બતાવવું પડશે.
Source : Divya bhaskar news report
Read More »

Sunday, 27 June 2021

મહામારી / કોરોનાની ત્રીજી લહેરને લઈને આવી સૌથી મોટી રાહતની ખબર, ICMR સ્ટડીમાં મોટો દાવો

મહામારી / કોરોનાની ત્રીજી લહેરને લઈને આવી સૌથી મોટી રાહતની ખબર, ICMR સ્ટડીમાં મોટો દાવો

"કોરોનાની ત્રીજી લહેરને લઈને આવી સૌથી મોટી રાહતની ખબર, ICMR સ્ટડીમાં મોટો દાવો" 

ICMR સ્ટડીમાં કહેવાયું કે કોરોનાની ત્રીજી લહેર આવતા હજુ થોડો સમય છે એટલે 6 થી 8 મહિનામાં આવી શકે છે.



  • કોરોનાની ત્રીજી લહેર અંગે ICMR સ્ટડીમાં મોટો દાવો
  • ત્રીજી લહેર 6 થી 8 મહિનામાં આવી શકે છે
  • જુલાઈ-ઓગસ્ટમાં બાળકોની વેક્સિન આવી શકે છે

કોરોનાની બીજી લહેર તો નબળી પડી ગઈ છે પરંતુ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે.

ICMR સ્ટડીમાં કહેવાયું કે કોરોનાની ત્રીજી લહેર આવતા હજુ થોડો સમય છે. કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો.એનકે અરોરાએ જણાવ્યું કે ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવલશે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. જોકે તેને માટે આપણે વેક્સિનેશનની ઝડપ વધારવી પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે વધારેમાં વધારે લોકોને વેક્સિન મળે.




તેમણે જણાવ્યું કે દેશમાં દરેક લોકોના વેક્સિનેશન માટે ઓછામા ઓછો 6 થી 8 મહિનાનો સમય છે. આગામી દિવસમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાનું અમારુ લક્ષ્ય છે.

આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ વેક્સિન લગાડવામાં આવશે
કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન એન.કે.અરોરાએ કહ્યું કે આઈસીએમઆરનો સ્ટડી છે કે કોરોનાની ત્રીજી લહેર થોડી લેટ આવશે. અમારી પાસે લોકોને વેક્સિન આપવા માટે 6-8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાનો અમારો ટાર્ગેટ છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનની ટ્રાયલ લગભગ પુરી થઈ ચુકી છે. હવે જે જુલાઈના અંતમાં કે ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના યુવાનોને આપવામાં આવી શકે.




જુલાઈ અથવા ઓગસ્ટમાં બાળકો માટેની વેક્સિન
અરોરાએ જણાવ્યું કે જુલાઈ અથવા ઓગસ્ટમાં બાળકો માટેની વેક્સિન આવી શકે છે. ઝાયડસ કેડિલા આગામી 7 થી 10 દિવસની અંદર કોરોના વેક્સિન ZyCoV-D ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી શકે છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રણ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે ખતરો રહેલો છે તેથી જો 12-18 વર્ષના બાળકો માટેની ઝાયડસની વેક્સિન મળતી થશે તો તેનાથી ઘણી મોટી રાહત રહેશે.

ઝાયડસ કેડિલાની વેક્સિનમાં ત્રણ ડોઝ
ઝાયડસ કેડિલાની વેક્સિન દુનિયાની બાકીની વેક્સિન કરતા ઘણી અલગ છે. મોટાભાગની વેક્સિનમાં બે ડોઝ હોય છે પરંતુ ઝાયડસની આ વેક્સિન ત્રણ ડોઝમાં આપવામાં આવશે.


Read More »

Friday, 25 June 2021

કોરોના / Covid Delta Plus Variant: શું છે કોવિડ-19 ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને કેવા છે તેના લક્ષણો?

 કોરોના / Covid Delta Plus Variant: શું છે કોવિડ-19 ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અને કેવા છે તેના લક્ષણો?


કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો કોરોના વાયરસ કરતા કઈ રીતે છે અલગ?


  • કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના શું છે લક્ષણો?
  • કઈ રીતે કોરોના કરતા જુદો પડે છે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ?
  • જાણો આપણા દેશમાં કેટલા કેસ નોંધાયા?

કોરોના વાયરસના રૂપ બદલ્યા બાદ તેના લક્ષણોમાં પણ અમુક ફેરફાર થવા લાગ્યા છે. માટે તેના વિશે તમારૂ જાણવું ખૂબ જરૂરી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સામાન્ય લક્ષણોમાં, સુકી ખાંસી, તાવ અને થાક લાગે છે. ત્યાં જ તેના ગંભીર લક્ષ્ણોની વાત કરીએ તો તેમાં છાતીમાં દુખાવો, શ્વાસ ફુલવો અથવા શ્વાલ લેવામાં તકલીફ અને વાત કરવામાં તરલીફ થઈ શકે છે. WHOના સ્વાસ્થ્ય અધિકારીઓએ અમુક સામાન્ય લક્ષણો જણાવ્યા છે જેમાં ત્વચા પર ચાઠા પગની આંગળીઓના રંગમાં ફેરફાર થવો ગળોમાં ખીચખીચ, સ્વાદ અને ગંધ ન આવવી, દસ્ત અને માથાનો દુખાવો સામેલ છે.


ગુજરાતમાં ડેલ્ટા પ્લસના કેટલા કેસ?
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ કેસ અંગે ગાંધીનગર આરોગ્ય ACS મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. ડેલ્ટા પ્લસ અંગે રાજ્ય સરકારે માહિતી આપી કે, ડેલ્ટા પ્લસના બે કેસ આવ્યા હતા. વડોદરા અને સુરતમાં બે કેસ આવ્યા હતા. બંને વ્યક્તિ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. બંને વ્યક્તિઓ સંપર્કમાં આવેલ તમામનુ ટેસ્ટિંગ કરાયું હતું. સંપર્કમા આવેલ તમામ લોકો સુરક્ષિત છે કોઇ ચેપ જોવા મળ્યો નથી.


પંજાબમાં મળ્યો ડેલ્ટા વેરિએન્ટનો નવો કેસ
પંજાબમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે એવામાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એક ચિંતાની વાત પણ સામે આવી છે પંજાબમાં પણ કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો મામલો સામે આવ્યો છે. પંજાબમાં ડેલ્ટા પ્લસનો એક કેસ સામે આવ્યો છે. ઘણા અન્ય સેમ્પલ પણ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.


મધ્યપ્રદેશમાં એકનું મોત, સરકાર એલર્ટ
મધ્યપ્રદેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે એક મોત થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ સાત કેસ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક મહિલાનું મોત ડેલ્ટા પ્લસના કારણે થયું છે. મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી વેરિએન્ટથી એક મોત નોંધવામાં આવી છે. જેટલા અન્ય કેસ આવ્યા છે તેના પર સરકારની નજર છે.

વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઇ વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વના 85 જેટલા દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. ત્યારે ભારતમાં અત્યાર સુધી 40 જેટલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે. વિશેષજ્ઞોએ ડેલ્ટા વેરિઅન્ટને લઇ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણ સામે વેક્સિન પણ બેઅસર થઇ શકે છે. કારણ કે ડેલ્ટા વેરિઅન્ટ અન્ય વાયરસથી વધુ ઘાતક છે. કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશમાં, બીટા 119 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જ્યારે કોરોનાનો ગામા વેરિઅન્ટ 71 અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશમાં ફેલાયો છે. કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપી ફેલાઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ બે સપ્તાહમાં 11 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. જેને લઇ WHO ડેલ્ટા વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે.



Read More »

Thursday, 17 June 2021

With DA, central employees are getting one more gift, find out when they will get the benefit

 With DA, central employees are getting one more gift, find out when they will get the benefit


Employees working in Navodaya Vidyalaya will get an increase in medical allowance along with expensive allowance. From now on, employees will get a medical allowance of Rs 25,000.

Good news for the employees working in Navodaya Vidyalaya
Increase in medical allowance along with inflation allowance
Instead of Rs 5,000, he will get a medical allowance of Rs 25,000

This is good news for the staff of Navodaya Vidyalaya. A circular issued by the education department said that the medical allowance of the principals of Navodaya Vidyalaya has been increased from Rs 5,000 to Rs 25,000. Employees will start getting this benefit from July 1.

When will you get increased medical allowance?
Central employees will get this benefit when they are treated at a government hospital or a hospital designated by the central government. Medical benefits can be availed when an employee or a member of their family falls ill.

What are you asking for, you have taken 75% of the money: CM Rupani’s statement
Newborn baby’s life endangered by drinking uterine water, 108’s team sees how life saved



England cricketers lick our bottoms today because of IPL, Indian giants angry
The government will soon transfer the money to the employees’ accounts. Let me tell you that this increase in salary will be as per the Seventh Pay Commission.

After July 1, the dearness allowance of employees will increase from 17 per cent to 28 per cent. Employees will receive a two-year inflation allowance directly. The central government will issue 3 installments of inflation allowance.

The increase will occur after 18 months
Employee DA will increase after about 18 months. Employee DA was suspended last year because of Corona. In January 2020, the DA was increased by 4%. This was followed by an increase of 3% in the second half of June 2020. Now in January 2021, it has increased by 4%, which means a total increase of 28%

How much will your salary increase? The minimum salary as per the pay scale is Rs. That means you can get an increase of Rs 2700 per month and your salary will increase by Rs 32400 per year.

ગુજરાતીમાં વાંચવ માટે અહી ક્લિક કરો

Inflation allowance can be up to 32 per cent in a short time
It may be mentioned that the inflation allowance for June 2021 is to be announced. Could rise to 4 percent, according to sources. If this happens, 4 per cent will be paid in the next six months after payment in 3 installments from July 1, after which the dearness allowance of the employees may increase to 32 per cent.

Read More »

Khadi Kutir Vedchhi Ashram Shala Shikshan Sahayak Recruitment 2021

Khadi Kutir Vedchhi Ashram Shala Shikshan Sahayak Recruitment 2021


Khadi Kutir Vedchhi Ashram ,Ta-Valod, Dist-Tapi published an advertisement for recruitment for Shikshan Sahayak Posts. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application.more detailed information regarding educational qualification,age limit,selection procedure,how to apply ,last date for Khadi Kutir Vedchi Ashram Shala Shikshan Sahayak Recruitment 2021 are mentioned below.Check more details in below given official notification.


Khadi Kutir Vedchi Ashram Shala Shikshan Sahayak Recruitment 2021

Name of Organization: Khadi Kutir Vedchi Ashram Shala

Name of Posts: Shikshan Sahayak – Maths Science / English Sanskrit


Educational Qualification: B.Sc B.Ed / B.A B.Ed


Salary : As per rules


Category : New Jobs


Selection Process : Selection will be based on Qualification, Experience OR an Interview.

How to Apply?

Interested & eligible candidate can send their application at the following address on or before Within 10 days from the date of Advt. Published (Advt. Published date:16/06/2021)


Send your application to given address: Khadi Kutir Vedchi Ashram Shala ,Ta-Valod, Dist-Tapi ,Pin-394641

Important Dates:

Within 10 days from the date of Advt.Published (Advt.Published date:16/06/2021)


Important Links :

Read Notification

Read More »

Wednesday, 16 June 2021

CSIR - CSMCRI Recruitment for Research Associate (RA) Post 2021

 CSIR - CSMCRI Recruitment for Research Associate (RA) Post 2021

CSIR - CSMCRI has published an Advertisement for the below-mentioned Posts 2020. Other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below in the advertisement.




CSIR - CSMCRI has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking jobs Gujarat regularly to get the latest updates.

Job Details:

Posts: Research Associate (RA) 

Eligibility Criteria: 

Educational Qualification: 
Please read Official Notification for Educational Qualification details.

Selection Process: 
Candidates will be selected based on an interview.

How to Apply ?: 
Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

Walk-in-Interview: 28-06-2021, Last Date: 16-06-2021

Interview through Skype (online) on 28th June, 2021

Advt. No.: AESD&CIF/2021/05

CSIR-Emeritus Scientist Scheme (EMR-0006)

 

Post: Research Associate (RA): 1

Qualification: Ph.D. in chemistry.

Desirable: Minimum 2 publications in SCI journals.

Experience: Preference will be given to candidate having working experience in development of new materials/nanoparticle for sensing of various ions.

Fellowship: Rs. 47,000/- pm + HRA as per rule.

Age: Upper age limit 35 years as on the last date of application. Age relaxation upto 5 years is applicable for candidates belonging to SC/tribes/OBC, and women, and PH.

Job description: The selected candidate has to work on a CSIR-Emeritus Scientist Scheme entitled “Preparation of cost effective water dispersible nanoparticles and their application in sensing of environmentally important toxic analytes in industrial effluents and water.”

Application and interview

Interested candidates are requested to send application with relevant documents to ppaul@csmcri.res.in on or before 16th June, 2021. With application, you are requested to send Xerox copies of your certificates/testimonials, which includes (i) educational certificates/testimonials from class 10th onwards, (ii) proof of date of birth, (iii) proof of experience, (iv) copy of caste/PH certificate (if applicable), (v) CSIR-UGC NET JRF, GATE, CSIR-SRF (direct) certificate/documents and (vi) list with full details of publications for verification it. The original documents will be verified at CSMCRI at the time of joining, if you are selected.  A format for application is attached herewith. After screening all applications, the candidates selected for interview will be informed by 21st June, 2021.    

In case you are employed in a Government/Semi-Government or Autonomous Organization, you are requested to send a “No Objection Certificate” from your present employer, otherwise your application will not be considered to call for the interview. For any further information, you may contact to the above mentioned e-mail ID. This post is purely temporary for duration of project. It would, therefore, not confer any right/claim implicit or explicit for any candidate for claiming extension or absorption in CSMCRI/CSIR.


View the file below:
Important: Please always Check and Confirm the above details with the official website /Organisation/ Institute / Department and Official Advertisement / Notification
Read More »

ઑટો / મોદી સરકારના એક નિર્ણયથી આ સ્કૂટર 11 હજાર રૂપિયા સસ્તું થયું, શાનદાર ફીચર્સ જોઈને ચોંકી જશો

ઑટો / મોદી સરકારના એક નિર્ણયથી આ સ્કૂટર 11 હજાર રૂપિયા સસ્તું થયું, શાનદાર ફીચર્સ જોઈને ચોંકી જશો 


a decision of the Modi government, this scooter became cheaper by 11 thousand rupees

TVS કંપનીએ પોતાના ઇલેક્ટ્રીક સ્કૂટર TVS iQubeની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. મોદી સરકારના એક નિર્ણયથી TVS iQubeમાં ઘણો મોટો ઘટાડો કરી દીધો છે. 

Read More »

શૈક્ષણિક નિર્ણય / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય

શૈક્ષણિક નિર્ણય / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય

School Reopening, Know When Schools Will Reopen In up

કોરોના ઘટતા યુપીની યોગી આદિત્યનાથ સરકારે 1 જુલાઈથી ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે.

Read More »

Monday, 14 June 2021

Auto / Middle Class dream will come true: Maruti will launch cheaper car than Alto, find out the price and features

Auto / Middle Class dream will come true: Maruti will launch cheaper car than Alto, find out the price and features



Car sales have increased in the Corona period. People are avoiding traveling in public transport and keeping this in mind, Maruti Suzuki has come up with a cheap car.


  • Maruti will bring cheaper cars than Alto
  • Testing of electric cars is also underway
  • The car will be launched with 1000CC engine

આ પણ વાંંચો : 



Maruti Suzuki has built the cheapest car ever. The price of this car can be around 4 lakh rupees. Maruti Suzuki's car will be a replacement for the Alto or a new version. It will be launched in the market with a new look.

It is being said that this small car from Maruti will have better features than the Alto. Special features are provided in the AC variant. This car could be launched soon. At present, the top model of Maruti Alto is priced at Rs 4.16 lakh.

આ પણ વાંંચો : 

Maruti is shifting its vehicles to the Heartect platform. Among them is Maruti's new Alto which is built on the platform of S-presso.


That being said the car will come with a 1000cc engine and its top variant may have a power window-like feature. There are also possibilities to offer a digital instrument cluster in the car.


According to information, this electric car of Maruti Suzuki was spotted during testing recently. The company is now gearing up to launch this car in India and the fuel version of this car is already in India and now this model will also be available for Indian consumers.

ગુજરાતીમાં ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

It is said that the range of this car will be 200 km which means that this car will be able to run 200 km on a single charge. With the help of fast charger this car can be charged up to 80 percent in 1 hour and you can use this car often.


If we talk about the price, the company can keep the price of this car at Rs 12 lakh and no official information is available at present but it is believed that it will be launched in India by the festive season.
Read More »

Sunday, 13 June 2021

Come on ... Rain / Meteorologist Ankit Patel's big forecast regarding Gujarat's rain, rain may fall on this date

Come on ... Rain / Meteorologist Ankit Patel's big forecast regarding Gujarat's rain, rain may fall on this date


Megharaja's ride has reached the southern part of Gujarat and in the coming days, monsoon is expected to officially hit the whole of Gujarat, said meteorologist Ankit Patel.



  • The monsoon is well located in Gujarat
  • Meteorologist Ankit Patel's forecast
  • Gujarat will receive normal rainfall in June


According to meteorologist Ankit Patel, monsoon conditions are good in Gujarat and Megh Maher could be seen in most parts of the state except Kutch by the end of June.


Light rains in Central and North Gujarat after June 16


He also said that after June 16, light rains are likely in Central and North Gujarat, while light rains are also expected in Saurashtra and South Gujarat. However, Gujarat will receive normal rainfall in June.


The weather department has also made forecasts


The meteorological department has forecast rains in Navsari, Valsad, Diu, Dadarnagar Haveli including South Gujarat and monsoon is expected in Ahmedabad till June 15.


Monsoon will arrive late in Kutch


There is good news for the monsoon in the state. The meteorological department has forecast rains in Navsari, Valsad, Diu, Dadarnagar Haveli including South Gujarat. While normal rainfall is forecast in Saurashtra. At the same time, the monsoon is expected to arrive in Ahmedabad by June 15. However, the meteorological department has said that the monsoon will arrive in Kutch a little late this time.

સંપૂર્ણ ન્યૂઝ ગુજરાતીમાં વાંચવા અહિયાં ક્લિક કરો.

The state may receive rains between June 15 and 17


The south-west monsoon has become active in and around Mumbai. A high tide has been warned in the evening in the seas of Mumbai. The meteorological department has forecast heavy rains in Gujarat from June 15 to 17. Due to cyclonic winds along the coast of South Gujarat, heavy rains are expected in Konkan, Goa, South Gujarat, Karnataka, Telangana, Andhra Pradesh, Tamil Nadu and Kerala between June 15-17. Is.

Read More »

Saturday, 12 June 2021

Public Provident Fund (PPF) - PPF Scheme Best Investment Plan 2021

Public Provident Fund (PPF) - PPF Scheme Best Investment Plan 2021

Public Provident Fund (PPF) was introduced in 1968 for Investment of small savings. PPF is also known as savings-cum-tax savings investment. If you are looking for save taxes and good return Investment then go for PPF. Thare are lots of investment option available right now. People are investment thair money in Share market, Crypto Currency, Gold-Silver etc but if you are looking for small and beneficial investment then PPF is recommended options for you.

What is a PPF Scheme Best Investment Plans 2021



Public Provident Fund is Long terms investment plan and it's good option for everyone. Some parent's are interested in future investment for thair chaild. So PPF account is best option for this types of patents.

Only one of the parents can open a PPF account for their children. Necessary recruitment is Parents must be indian citizens. To start a PPF account you must provide a check for initial payment.

For PPF Account KYC required so you need children & parents photos. Aadhar card also required as identity proof and birth certificate for children's age confirmation.

Documents List For PPF Account

  • Attached Photos Of Parents and Children
  • Aadhar Card
  • Residents Proofs
  • Pan card
  • Children Birth Certificate
  • Pay-in-Slip
  • Nomination Form

How To Open PPF Account ?

To Open Public Provident Fund Account you can visit your nearest bank branch. Now days almost all banks are provide PPF Account Facilities. Also you can Open PPF Account Online using some digital banks or platforms.

Benefits Of PPF Account 

  • Easy To Open Account
  • Transfer Account
  • Easy To Maintain Account
  • Exception From Tex

Read In Gujarati

Also Read This:

LIC Kanyadan Policy 2021

Digital Gujarat Scholarship 2021-22

You can Choose various options for PPF account online or offline. HDFC PPF Account, ICICI PPF account, Bank of Baroda PPF, SBI Public Provident Fund account are some popular and recommend options.

Keep sharing good information with all. ask your question in comment box we will try to give answer as well as fast. join our whatsapp group and telegram chennal for quiqe updates daily. Source Gstv news

Read More »

Kandla Port Trust Recruitment 2021, AE & Other Posts, Apply Online @ deendayalport.gov.in

Kandla Port Trust Recruitment 2021, AE & Other Posts, Apply Online @ deendayalport.gov.in




Kandla Port Trust Recruitment 2021: Deendayal Port Trust (Erstwhile ‘Kandla Port Trust’) has published notification for recruitment of following posts such as Assistant Engineer, Chief Manager & Manager Posts. Deendayal Port Trust invites application from eligible candidates to fill up 11 vacancies for above said posts. Candidates who searching for Diploma jobs can apply for this Deendayal Port Trust jobs. Applicants are advised to apply online for this Deendayal Port Trust vacancy through online registration link. The deadline to submit the hard copy of filled online application form is 09.07.2021.

Eligible Indian nationals need to apply for this Deendayal Port Trust vacancy. Appointments are purely on contract basis. Selection of candidates will be based on test/ personal interview. Deendayal Port Trust recruitment 2021 notification & apply online link are available @ www.deendayalport.gov.in. Candidates who are searching for Central Government jobs in Gujarat may apply for this Kandla Port Trust recruitment. Contract period is 11 months for AE post & 3 years for other posts. Above discussed details are taken from the Deendayal Port job notification that dated on 03.06.2021.

Details of Deendayal Port Trust Recruitment

  • Organization Name Deendayal Port Trust (Erstwhile ‘Kandla Port Trust’)
  • Advertisement No GA/ PS/ 9334/ PF/ 2021/ 1335
  • CME/ TUGS/ AE/ 1001/ 1341
  • Job Name Assistant Engineer, Chief Manager & Manager
  • Job Location Gujarat
  • Total Vacancy 11
  • Notification Released Date 04.06.2021
  • Last Date to Submit the Application 09.07.2021
  • Official Website deendayalport.gov.in
આ પણ વાંંચો :  


Steps to Apply Online for Deendayal Port Trust Job Notification
  • Go to official website deendayalport.gov.in.
  • Click on Recruitment, find & click advertisement against Advertisement No. GA/PS/9334/PF/2021/1335 & CME/TUGS/AE/1001/1341.
  • Notification will open, read it and verify eligibility.
  • Fill the online application form.
  • Submit & take a copy of filled application form.
  • Send the filled application along with needed documents to prescribed address.

Please visit www.deendayalport.gov.in to know more career opportunity at Deendayal Port Trust. Here we have prescribed educational qualification, age limit, selection process, apply mode & steps to apply. Also, link for advertisement and online application have provided here. Stay with jobsgujarat.in to obtain latest updates.

APPLY ONLINE REGISTRATION LINK: CLICK HERE

OFFICIAL NOTIFICATION: NOTICE 1 | NOTICE 2


Deendayal Port Trust Vacancy 2021 Details
  • Name of the Post No. of Vacancies
  • Assistant Engineer 06
  • Chief Manager 02
  • Manager 03
  • Total 11


Educational Qualification
  • Applicants must have completed Diploma/ B.E/ M.E/ Bachelor’s Degree/ Master’s Degree in relevant field from recognized university.
  • Check advertisement for more details.

Age Limit (01.06.2021)
  • Maximum age limit has described,
  • Assistant Engineer: 65 years
  • Chief Manager: 43 years.
  • Manager: 40 years.
  • Check advertisement for age relaxation.

Salary Details

  • Name of the Post Salary
  • Assistant Engineer Rs. 40000
  • Chief Manager Rs. 140000
  • Manager Rs. 100000


Selection Process
  • Selection will be based on Test/ Interview.



 Apply Mode
  • Candidates need to register through online link & send the hard copy of filled online application form along with essential documents.
Address: The Secretary, Deendayal Port Trust, Administrative Office Building, Post Box No. 50, Gandhidham (Kutch), Gujarat – 370201.
Read More »

Friday, 11 June 2021

G-Shala Mobile App Download Link

G-Shala Mobile App Download Link




G-Shala Mobile App Download: The full name of G-Shala App is Gujarat Student's Holistic Adaptive Learning App. The field of technology is booming, with travelers and IT. The field of education is at the forefront, which also brings all the benefits to the field of education.


G-Shala Learning App: G-Shala App is Easy to use. It means of education are being explored through educational technology. For example, we can take advantage of this technology in the field of teaching, learning, assessment, etc.



G-Shala Mobile App


G-Shala App: The new horizons of learning are expanding. What gradually promotes self-learning. The new field of e-learning is likely to benefit students more and more numerically and qualitatively. In which teaching, learning and students cross the boundaries between the four walls of the classroom.


G-Shala App Download Link


The online education system is now on the rise. In this case, electronic learning is the use of methodologies in the teaching and learning of information and communication technologies connected to the Earth Network. Which is associated with the development and use of ICT infrastructure.







G-Shala Login


This type of study broadens the study process and covers a more diverse population. The e-learning environment makes a variety of multimedia content available in the home and provides adaptations for their use. You need to have a traveler for e-learning.


G-Shala - The Learning Application Download Link


G Shala app is for Teachers and Students: If we have the right kind of traveler, e-learning is possible for long enough anywhere, anytime. E-learning CD-ROM, a broadband network that can also be Internet-based, with information available in written country form: audio, animation and virtual environment.


Through which the study experiences obtained are often shown to be superior to the experiences found in a complete classroom. In this, the student learns according to her own speed and the study of the Elephant Handson Learning. There are also many limitations in e-learning, which we experience in classroom learning. For example, boring slides, monotonous speech, fewer opportunities for interaction, etc.


G Shala - The E-Learning App
You just have to be more demanding with the help you give other people. In e learning, 'e' stands for electronics, a study based on equipment, systems, interconnections, technology, and electronic principles. Here e-learning is not limited only to study, it is also associated with teaching.


G-Shala Mobile App Download Link ⤵️
🔷 Download App From Here


🔶 Teacher and Student Login Page



🌐 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સમજ માટેનો વિડિયો જોવા અહીં ક્લીક કરો

G Shala - The E-Learning App
You just have to be more demanding with the help you give other people. In e learning, 'e' stands for electronics, a study based on equipment, systems, interconnections, technology, and electronic principles. Here e-learning is not limited only to study, it is also associated with teaching.
Read More »